પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

રિફની વાતા મૂકવી, તેમાં આગ્રહ ન રાખવા. એ મુજખજો કે મારા અંતઃકરણનું દર્દ હજી શાન્ત થયું નહોતું છતાં, મારી ગત સ્ત્રીના મરણના તેરમાને દિવસે જ, ન્યાની ઉમ્મર મારી ઉમ્મરના અર્ષથી નાની હતી છતાં, અમારી નાતના પ્રસિદ્ધ શાસ્ત્રી પૂરણરામની પુત્રી સાથે વિવાહ કરવાની મારે સંમતિ આપવી પડી. એ કન્યાની શેાધ મને ક્લિાસે દેનારાએએ જ કરેલી અને તેમની પાસેથી જ મેં સાંભળ્યું હતું કે શાસ્ત્રીએ તેને એક આદર્શ હિંદુ ધર્મપત્નીખનાવવાને શ્રેણી કેળવણી આપેલી હતી. તેને ડાયાભાઇ Àળસાજીનાં સતીત્વ સબંધી ગીતા માટે આવડતાં, તે હંમેશાં સત્યવાન સાવિત્રીના ચરિત્રને પાર કરીને જ ખાતી, સતીમંડળના બન્ને ભાગા ખરાખર વાંચી ગઈ હતી અને સતીધર્મ સમજતી હતી. મારું લગ્ન થઇ ગયું. શું કહ્યું ? ‘ મારી પત્નીનું નામ શું’ ? એ પ્રશ્ન તમે વળી ક્યાં પૂછ્યો ? હું કહું છું તમે વચમાં ખેલ્યા જ શા માટે ? એ પ્રશ્નથી મારી કર્મકથાને ભયંકર પ્રસંગ બન્યા હતા. કેમ તમને એમ લાગે છે કે હું જૂના મતને! હું અને નામ દેતાં શરમાઉં છું? ના, એમ નથી. લેને એ જ કહું એટલે તમને ખાતરી થશે. પરણ્યાને એએક માસ થયા હશે. મારે ઘેર એક મારા જુના મિત્ર આવ્યે. મને અભિનંદન આપ્યું. અમે જમતા હતા. મારી તેને આવડે તેવું રાંધતી હતી. મારા મિત્રે આ જ પ્રશ્ન કર્યાં. મેં કહ્યું: ‘ વિમળા.' પણ તે કહેતાં તે વજ્રપાત થયે। હાય તેમ વિમળાને મૂર્છા આવી, તેનું માથું ચૂલામાં પડ્યું. મેઢું દાઝી ગયું અને મેં તેને ઉપાડી ખાટલામાં

થાડી મારા મિત્રને દાક્તરને ત્યાં માલ્યા.

૪૬