દ્વિરેફની વાતા હું પુરુષપાત્રાને ગમે તેટલું આપું. તમે કલા સંબંધી ગમે તેવી ચર્ચો કરતા હો પણ હું તા ચાસ એમ માનું છું કે કલામાં જે સુંદર દેખાય છે તે વ્યવહારમાં, આ સાચી દુનિયામાં ભયંકરમાં ભયંકર છે. ડુંગરા પેઠે કલા પણુ દૂરથી રળિયામણી છે. પણ અત્યારે તમારી સાથે આટલી ચર્ચા કરી તેટલા વખત મારે તે વખતે નહેાતા પહેલા શબ્દનો હું જરા વિચાર કરું એટલામાં વાક્ય આવ્યું: “સ્વામીનાથ, દાસીને ક્રમ કાંઇ આજ્ઞા કરતા નથી ? ” અભ્યાસ દરમિયાન સ્વાતંત્ર્યના પક્ષમાં હું કદી ભાલેલે ખરે। પણ દુનિયાના સર્વ પુરુષો પેઠે, પુરુષના સ્વાભાવિક ઉપરીપણા વિશે મારા મનમાં શંકાને અવકાશ કદી હતા નહિ, પણ સ્ત્રીના મુખથી સાંભળેલી આ તાબેદારીથી તે! હું અવાક થઈ ગયેા. મને સમજાયું જ નહિ કે સ્ત્રી ઉપર મારું ચુ ઉપરીપણું હશે ? પણ તે આશ્રહી હતી. તેણે કરી ગદ્ગદ્ કંઠે કહ્યું: “પ્રાણનાથ, દાસીને આજ્ઞા કરશો તે કરવા તત્પર છે. ’’ પણ મારું મન કાઇ અપૂર્વષ્ટ ભૂતથી ને નામે તેમ આના પ્રશ્ને પ્રશ્ને તેનાથી દૂર નામનું હતું. કા અદ્ભુત રીતે મારા પોતાનાથી પણ દૂર નામનું હતું. મને શુ જોઇએ છીએ તે પણ હું નક્કી કરી શકતે નહોના. અને હવે તરત નક્કી કરવાની જરૂર હતી કારણ કે ગ કંથી હવે ડૂસકાં સુધી વાત આવી હતી. મૂંઝવણુ અને આશ્ચર્યથી છૂટી થઈ શકે તેટલી મુદ્દા ઉપયોગ કરી મેં કહ્યું: ‘‘ કાલે ઍક્િસે નવું તે પહેલાં કાટને બરાબર બ્રશ કરજે.’ તેણે કહ્યું: “ આપના ઉપકાર, પણ હું તે આપના અંગની સેવા કરવાની અભિલાષા રાખું છું.’’ મારી મૂંઝવણ વધતી ગઈ.
re
-