પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ.

સરકારી નારીની સફળતાના સેક તેણે પૂછ્યું: “ આપના પગ તળાંસુ, આપનું માથું ચાંપું, આપને વાયુ ઢાળુ ? ” ધમાં ચારથી મન ચંપાનું હાય તેમ મારું મન મૂંઝવણથી ચપાવા લાગ્યું. મારા શરીરને અત્યારે શું જોઈતું હશે તે ગમે તેટલી તપાસ કર્યો છતાં મન શેાધી શકતું નહોતું. હવે માડું થઈ શકે તેમ નહેાતું. આંસુ પડવા માંડયાં હતાં. ઓથારમાં ચમકી જઇએ તેમ ચમકીને મેં જવામ આપ્યાઃ “ પગ દાબ, ' પગ દેખાવા લાગ્યા, પણ કાષ્ટ અજ્ઞાત વ્યાપારથી પગ પણ તેના સ્પર્શથી સંકેચાતા હતા, ખેંચાતા હતા, અને પગ લઇ લેવા જેટલી હિંમત નહોતી, એટલે માત્ર જ્ઞાનતંતુઓ ખેંચાતા હતા. સતીના મનને સંતાપ થયે! હશે એમ લાગ્યું ત્યારે મેં સૂઈ જવા કહ્યું, તે તે અપ્રતિમ કૃતકૃત્યતાના સંતાથી ઊંઘી ગઇ પણુ મને રાત આખી આના વિચારમાં ધ ન આવી. ખ કહું તો વિચાર પણ નહેાતા આવતા, માત્ર મુંઝવણ હતી. સવાર પડવા આવતાં જ થાકીને મન ઊંઘી ગયું પણ હજી ઊંધથી મનને શાંતિ મળે તે પહેલાં મારા પગને કંક વિલક્ષણ સ્પર્શ થવાથી હું જાગી ઊઠયા. જોઉં છું તે મારા પગને ઉઘાડા કરી મારી પત્ની પગને માથું અડાડી પડી હતી. મને માત્ર અઝવણુ નહાતી, ભય થતા હતા. અનંત સારા મારી નજર આગળ એક સાથે ખડી થઇ ગઈ અને તે દરેક સવારે મારા પર આ ઑપરેશન થવાનું એ વિચારથી હું કંપવા લાગ્યું. અનંતતા કલામાં તમને કદાચ સુંદર લાગતી હશે પણ મને તે તેને પ્રથમ અનુભવ અતિશય ભયંકર થયા. પણ ભયનું સ્વરૂપ જાણતાં માણૂસની મૂંઝવણ ટળે છે અને તેની સામે થવા તે પ્રયત્ન કરે છે. દિવસ આખા મેં

૪૯