પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ.

સરકારી તાહરીની સફળતાના લે પગ ચંપાવવાનો શાખ હતા તે પૂરા થયે અને હું ત્રાસમાંથી મુક્ત થયા. આ ચેાજનામાં ખરેખર કાઈ અદ્ભુત ન્યાય હતા. હું મારે માટે પરણ્યા નહાતા, માતુશ્રી માટે પરણ્યા હતા. મેં ધર્મનું રક્ષણ કર્યું હતું, તે ધર્મ મારું આ વિપત્તિમાં રક્ષણ કરે જ ! પણ હું જેમ માતૃધર્મ ખાતર પરણ્યા હતા તેમ સતી પ પેાતાની ખાતર નહિ, મારી ખાતર નહિ, પણ સતીત્વધર્મની ખાતર પરણી હતી. અને તે પોતાના ધર્મ છેડે તેમ નહોતી. સવારે આવીને તેણે મને પાછું શિરસા વંદન કર્યું. હવે આનું શું કરવું તેને હું વિચાર કરવા લાગ્યા. દરમિયાન મને સમ- જાતું ગયું કે અંગ્રેજી અમલ જેમ હિંદુસ્તાનને દરેક દિશાથી બાંધી લે છે, તેમ સતી પશુ મારા જીવનને ચારે બાજુથી બાંધી લેતી હતી. મને સમજાયું કે સતી મારા ભાણામાં જમતી હતી અને જાણી જોઈને મને જોઈ એ તેથી વધારે પીરસીને મારું ઉચ્છિષ્ટ ખાતી હતી અને એક દિવસ નાતના જમણુમાં મારી પત્રાળા નહિ મળવાથી ભૂખી પાછી આવી હતી. ખીજી બાજુ, મારું ઘર ધણાં પાડેશીઓને આકર્ષણનું કારણુ થઈ પડયું હતું. સતી દિવસ આખા સતીત્વનાં ગીતા ગાતી. આસપાસની ઓને તેમના પતિ મારી સ્ત્રીનાં વખાણુ કરી, સસ્તીધર્મ શીખવા અને ઉચ્ચતર સંસ્કાર પામવા મારે ત્યાં બપોરે માકલતા અને તેમને ‘ સતીમંડળ ’ ‘ સાવિત્રી- ચરિત્ર’ વગેરે આખ્યાના સતી સંભળાવતી. આ પૂજામાંથી નાસી વા ક્રૂર છે।ડી દૂર કાઇને ઘેર બેસતા, તો ત્યાં પણ ઊગ્યા સખી શિને શણગાર હાર’

પા

૫૧