પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

બરફની વાતા એવું કાંઈ હશે. પણ પોતાના સૌભાગ્ય ઉપરાંત બીજા કોઇના સૌભાગ્યની દરકાર કરવાના સીને અવકાશ નહેાતા. દાબડી ઉઘાડી તેમાંથી મગ દેખાડી સતીએ કહ્યુંઃ “ સવારમાં ઊઠી દાતણ કરી આમાંથી એક મગ ખાજો. એટલે પછી તમારે જમવાનું ગમે તેટલું મોડું થાય તેપણુ મારે વાંધો ન આવે.” તમે નહિ સમજ્યા છે. પણ હું હવે સતીની સાથે એટલે વ્રુખત રહ્યો હતો કે આ સૂચનાનું રહસ્ય તરત સમજી ગયેા. સતી મારા જમ્યા પહેલાં કાંઈ ખાતીનહાતી અને તે નિયમના ભંગ કઇ રીતે ન થવા દેવાના આ ધાર્મિક વિધિ હતેા. હવે આખા જીવનની ફિલસૂી મારા મનમાં ચેાસ થઈ ગઇ. તેના વિધિ પણ નક્કી થઈ ગયા. તેમને અમલમાં મૂકવાનો વખત પણ માછના મરણુથી આવી ગયું. મેં તરત બદલી માગી. અહીં આવ્યા ત્યારથી મારું જીવન એકસરખું જ ચાલ્યું જાય છે. સૂર્ય ચંદ્રની ગતિમાં ફરક પડે, પણ મારા નિયમૈામાં કદી ફરક પડતા નથી. તમારે સાંભળવા છે ? હારતા, અત્યાર સુધીનું રહસ્ય તે। આ નિયમેામાં જ છે, પહેલો નિયમ એ કે સતીને અને તેટલી સતીધર્મમાં જ રાખવી. મેં મારા ફોટોગ્રાફની પુખ્ત ઉપરાંત તેને મારા નામનાં પુરશ્ચરણા કરતાં શીખવ્યાં છે, અને તે જાણે છે કે તેથી જ વધારે સારા પગારથી અમારી બદલી અહીં થઈ છે, પગાર વધે છે અને પેનશન ન મળતાં નેકરીનાં વરસ વધે છે, અને વૃદ્ધ છતાં હું જીવું છું. ખીજો નિયમ એ કે મારે બને તેટલું ઘરમાં એછું રહેવું. આ ખન્ને નિયમાની વ્યવસ્થા ખરાખર થઈ ગઈ છે. સતીના સતીત્વથી મને ઘણી સારી નોકરી મળી છે, મને સાહેબ ધણું

૫૬

૫૬