આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમયાનુક્રમણી
વાર્તાનું નામ |
પ્રસિદ્ધિ |
વિશેષ હકીકત |
||
ઇન્દુ | પ્રસ્થાન | વૈશાખ ૧૯૯૩ | ‘ઇન્દુ’ અને ‘રેંકડીમાં’ ૧૯૩૭ [સં. ૧૯૯૩]ના માર્ચમાં લખાઈ. ‘એક સ્વપ્ન’ એ પછી પણા તે જ અરસામાં લખાઈ. | |
રેંકડીમાં | ” |
જેઠ ૧૯૯૩ | ||
એક સ્વપ્ન | ” |
આષાડ ૧૯૯૩ | ||
કંકુડી ને કાનિયો | ” |
આશ્વિન ૧૯૯૩ | ||
પોતાનો દાખલો | ” |
જેઠ ૧૯૯૪ | આ અને બે ભાઈઓ ૧૯૩૮ [સં. ૧૯૯૪]ની ઊનાળાની રજામાં એક જ સમયે લખાઈ. | |
સૌભાગ્યવતી !! | ” |
ભાદરવો ૧૯૯૪ | ||
બે ભાઈઓ | ” |
આસો ૧૯૯૫ | ||
જગજીવનનું ધ્યેય | હજી સુધી અપ્રસિદ્ધ | ૧૯૩૯ [સં ૧૯૯૫]ની ઊનાળાની રજાઓ પછી બેક મહિનામાં લખાઈ. | ||
ઉત્તર માર્ગનો લોપ | બે ઘડી મોજ ૧૯૯૬ દિવાળી અંક | પ્રસિદ્ધિ પહેલાં મહિનાકમાં લખાયેલી | ||
મેહફિલે ફેસાનેગુયાન સભા પાંચમી | હજી સુધી અપ્રસિદ્ધ | આ છેલ્લી ચાર વાર્તા ૧૯૪૧ [સં.૧૯૯૭]ની ઊનાળની રજાઓમાં લખાઈ. | ||
મેહફિલે ફેસાનેગુયાન સભા છઠ્ઠી | હજી સુધી અપ્રસિદ્ધ | |||
બુદ્ધિવિજય | મહાવીર જૈન વિદ્યાલય રૌપ્ય મહોત્સવ અંક | |||
કેશવરામ | હજી સુધી અપ્રસિદ્ધ |