પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ધણણીના હાથમાં છે; તમે પોતે માયાળુ છે, પણ મારાં છોકરાં પાસેથી તમારાં છોકરાં કદાચ તે જમીન પાછી ન લઈ લે તેની ખાતરી શું ?” | મુખી એ જવાબ આપ્યાઃ “તમે કહો છે. તે બરાબર છે. તમને ખત કરી આપીશું.” . ઈ પટેલે તે બાલવું ચાલુ રાખ્યું: “મેં સાંભળ્યું છે કે એક વેપારી અહિં આવ્યો હતો, અને તેને જમીન આપી તમે દસ્તાવેજ કરી વ્યા હતા. મારે પણ તેજ દસ્તાવેજ જોઈએ.’ | મુખી તરતજ સમજી ગયો અને બોલ્યા કે “ હા બધુ તમે કહેશે તેમ થઈ રહેશે. અમારા કામદાર આવે, એટલે તેને લઇ શહેરમાં જઈને તમને ખત કરી આ પીયુ.” (પટેલે પૂછયુ”, “ તમે શા ભાવે જમીન આપે છે ?” સુખી એ કહ્યું: “એકજ દામ છે. હજાર રૂપિયે દિવસ.” પટેલ સમજ્યા નહિ. તેણે પૂછ્યું', “એક દિવસ તે કેવું માપ ? કે લ: એકરને દિવસ ?” મુખી એલ્યો. ‘અમે જમીન માપવા ની બીજી રીત જાણતા નથી. દિવસને હિસાબે વેચીએ છીએ. એક દિવસમાં તમે જેટલી જમીનની આસપાસ ફરી વળે તેટલી તમારી.” પટેલ અચંબામાં પડી ગયા. અને બેલી ઉચા, કે “આ તે ઘણું સારું. એક દિવસમાં તો ઘણું ચલાય.” . મુખી હસ્યા અને કહ્યું: “હા, તેટલી બધી જમીન તમારી થશે પશુ એક શરત છે. જ્યાંથી તમે નીકળે ત્યાંજ પાછા સૂરજ આથમતા સુધીમાં ન આવી પહોંચે તે તમારા પૈસા નકામા જાય.” પટેલે કહ્યું” “પણ કયે કયે ઠેકાણે જઈ આવ્યો છું એ તમે - કેમ જાણ્યા રીફરી 'T - સ હ D જી .