પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નજીક આવતી હોવાથી પોતાને માટે તથા પોતાની સ્ત્રી તથા છોકરા તથા છોકરીઓ માટે કપડાં ખરીદવા વાતે તેણે અગાઉથી જ પૈસાના સંગ્રહ કરવાનો નિશ્ચય કરેલો હતો. અને તે નિશ્ચય પ્રમાણે તે થાડાધણા પૈસા મહા સુશીબતે એકઠા કરી શકયા હતા. પરંતુ તે ક૫ડાં લેવા માટે પૂરતા તે નજ હતા, | શહેરની અ દર એક એ ઘરાકી પાસે તે પૈસા માંગતો હતો, જેથી તેણે વિચાર કર્યો કે જો હું ઉઘરાણી લઈ શકે તો પૂરતા કપડાં ખરીદી શકીશ. આમ વિચાર કરી તે પોતાના ઘરાકામાં ઉધરાણી કરવા માટે નીકળ્યા. તેની સ્ત્રી એ સવારમાં ખાવાનું કરી તેને પોતાને માટે તથા છોકરાઓ માટે શુ શુ કપડાં લેવા તેની યાદ કરી આપી તેમજ પૈસાને કપડાં લેવા સિવાય બીજું કાઈ પણ કામમાં ઉપયોગ ન કરવા, એ વિષે સખત સૂચના કરી. કારણ "કે નથુ મેચીને દારૂ પીવાની ટેવ હતી; અને શિયાળામાં દારૂના વ્યસનીએ તે વિશેષ પી એ છે. નથુ પોતાની સ્ત્રીની સલાહ સ્વીકારી રાહેરમાં ઉઘરાણી કરવા નીક ળી પડયે. | પ્રથમ એક ઘરાકને ઘેર ગયે. ત્યાં ઘરના ધણી હાજર ન હતા. પરંતુ તેની સ્ત્રી ઘરમાં હતી. તેણે કહ્યું કે આવતા અઠવાડીઆમાં સા મેકલી આપશે. એટલે ત્યાંથી નિરાશ થઈ બીજા ઘરાક પાસે અય, તેણે સેગનપૂર્વક કહ્યું કે તેની પાસે તે વખતે એક કુટી બદામ પણ નહતી. નથુએ તેને ઘણાએ સમજાવ્યું કે પોતાને કપડાં લેવાં. છે. પણ ઘરાકે લાચારી બતાવી. - આ ઉપથી નથુ તદન નિરાશ થઈ ઘરાકને ત્યાંથી ચાલી નીકળે. કોઈ વેપારી ઉધાર માલ આપે એવું પણુ નહતું. કપડાં - ખરીદવાના મુખ્ય આધાર ઉધરાણીના પૈસા પર હતા. પણુ ઉઘરાણી