પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉતર્યા સિવાય નજરે આવી શકે તેમ છે. પરંતુ તેમાં પણ ' વધારે અગત્યના એક લાભ થયો છે. જેમ જેમ સત્યાગ્રહની લડત મજબુત અને પવિત્ર થતી ગઈ તેમ તેમ હિંદી અને યુરોપીઅન પ્રજા વચ્ચે ગાઢ સંબંધ બંધાતા ગયા. તેઓ એક બીજા સાથે વધુ નજીક આવતા ગયા. લડતના દરેક નવા દેખાવ સમયે નવી ફતેહ અને નવા મિત્રે મળતા ગયા. હિંદીઓ તરફ ધિક્કાર અને અવિશ્વાસ બતાવવામાં આવતાં હતાં – આવી વતણુંક સામે જે લાગણી બતાવવા ખાતર લડતની શરૂઆત ' થઈ હતી, તે અવિશ્વાસ અને ધિક્કાર આજે વિશ્વાસ અને માનના રૂપમાં ફેરવાયાં છે. હિંદીઓના ભલાંની વાત હાય. ચા તેમને લાગૂ પડતી કેાઈ મીના હાય આજે તેઓના આગેવાનોની સાથે પ્રથમ મસલત કરવામાં આવે છે. અને સત્યાગ્રહ એ એક એવું હથિ આર સાબીત થયું કે જેની મદદથી ટૂંક સમયમાં કેમે વટથી મેળવી શકાય તેથી પણ વિશેષ મેળવ્યું છે. ૧૯૦૭ ના કાયદા રદ કરાવવા ત્યાંથી પ્રથમ હિલચાલ શરુ થઈ. તે કાયદો રઢ થયે. અને તેના જ જેવા કાયદા બીજા કેલેનીમાં થશે એવી જે ધાસ્તી રહેતી હતી તે પણ દૂર થઈ. શરુઆતમાં કેલેનીએમાંથી હિંદીઓની જડમૂળ કાઢી નાંખવા જાતિ ભેટવાળા કાયતા ઘડાવાની હમેશાં ધાસ્તી રાખવામાં આવતી હતી આ સમાધાનથી માખા સામ્રાજયમાં કાતિ ભેદવાળા કાયદા