________________
-શાય એવે સંભવ નથી. હિંદુસ્તાનમાંથી આવતી ગીરમી-રીકા મજુરીને દ. આફ્રિકામાં અટકાવ થયા છે. આવા અનેક લાભ કોમે સત્યાગ્રહ ધારણ કરવાથી મેળવ્યા છે. પૂર્ણાહુતિ. અમારે જણાવવું જોઈએ કે જે લાભ ઉપર ગણાવ્યા તેથી પણ ઉત્તમ લાભ હિંદી પ્રજાએ એ ઉઠાવ્યા છે કે સત્યાગ્રહીઓ એ ભેગલાં દુ:ખે, તેમણે વેઠેલી અનેક હાડમારીએ, અને તેઓએ આપેલા મહાન આત્મભાગથી શાંતરૂપી નવીન જીસસે સર્વત્ર પ્રસરી રહ્યો છે. કાયદેસર પ્રજાકીય સમાનતાના વાવટા ઉડતા રાખવામાં આવ્યા છે, અને હવે કબુલ રાખવામાં આવ્યું છે કે હિ'દી પ્રજા પણ ઉચ્ચ સ્થાને લાયક છે, અને તેની અવગણના થઈ શકે એમ નથી. સત્યાગ્રહ ની લડતે સાબીત કરી દર્શાવી આપ્યું છે કે શારિરીક બળ કરતાં આમિક બળ સર્વોત્તમ છે, તિરસ્કાર ના કરતાં ચાર એ ઉત્તમ છે અને બળનાં કરતાં હુક એ. -સરસ વસ્તુ છે. જગતની પ્રજાઓમાં હિંદુસ્તાનના દરજજો વચ્ચે છે. તેનાં બાળકે દ. આફ્રિકામાં પ્રતિષ્ઠા મેળવી શકયાં છે. સુલેહ અને શાંતિના માર્ગે તેઓ હવે પોતાની ઉન્નતિ ફરે અને દ. આફ્રિકામાં જે નવીન મહાન પ્રજા હાલ ઉછરે છે તેને ખીલવવામાં દરેક જણ પોતપોતાના ફાળા આપે એવી અંતની પ્રાર્થ ના x, અસ્તુ.. Gandhi orta Dartal