પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બીલકુલ ન મળવાથી તે નિરાશ થઈ ગયા. અને રસ્તે ચાલતાં વિચાર કરવા લાગ્યું કે હવે મારે શું કરવું ? તે ચાલતાં ચાલતાં પોતાના ભાગ્યને દોષ દેવા લાગ્યો. ને એક દારૂના પીઠા આગળ આવી પહોંચ્યો. . કપડાં ખરીદવાને પાસે પૂરતા પૈસા ન હૈવાથી વિચારવા લાગ્યા:–મારી પાસે પૈસા છે એ જqજ છે, અને એમાંથી કપડાં ખરીદી શકાય એમ છેજ નહિ. માટે ઉત્તમ રસ્તા તો એજ છે કે પીડામાં જઈ દારૂ પી ઘેર પાછા ચાલ્યા જઈએ અને એમ વિચાર કરી પોતાની પાસે જે જૂજ પૈસા હતા, તે દારૂ પીવામાં વાપરી દીધા અને ઘર તરફ પાછુ' ચાલવા માંડયુ'. ' 6'ડી અત્યંત જોસથી પડતી હતી. પરંતુ દારૂ લેવાથી હવે તા. શરીરમાં ગરમી આવતી હતી, જેથી નથુ એ મનમાં ખ્યાલ કર્યો, કે ‘હવે કપડાંની શી જરૂર છે? હવે બડી સિવાય ગરમી થાય છે. માટે એજ ઉત્તમ રસ્તો છે કે વિશેષ થડી હોય તે દિવસે દારૂ પી લે, એટલે કપડાંની જરૂર રહેશે નહિં. હવે તો આખી જીંદગી કપડા સિવાય હું સુખ શાંતિમાં ગાળી શકીશ. ફકત ઘરમાં સ્ત્રી છે, એ જરા મ્હોં મરડશે પડ્યું તેને તો દબાવી દઇશુ. સ્ત્રીઓ એ બાબતમાં શું સમજે ? કમાવા વાળા તે આપણેજ છીએ ને ? ” આ નથુ દારૂની ધૂનમાં આવા વિચાર કરતા કરતા રસ્તામાં એક ગલીની અંદર આવી પહોંચ્યા, અંધારું થવા આવ્યું' હતું. અને ગલીમાં બત્તીનાં કોઈ પણ જાતનાં સાધન ન હોવાથી ત્યાં બધે અંધકાર હતા. ત્યાં આગળ તેણે કેટલેક છેટે દિવાલની નજીક હવેલી પાસે કંઈક સફેદ આકૃતિ જોઈ. નથુ આગળ વધતા અટકી બારીકાઈથી જેવા લાગે. પરંતુ તે શું છે તે જાણી શક્યો નહિ. પરિચયવાળેા હોવાથી