પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિચાર કરવા લાગ્યા કે-“આ જગયાએ કઈ પથર જેવું તો દિવસો જોવામાં આવતું નથી. તો આ શું છે ? કાંઈ જનવર છે ? એ તો ૪ ઈ લાગતું નથી. મસ્તક તે મનુષ્યના જેવું લાગે છે. પરંતુ આ સમયે આવા અંધકારમાં અને મનુષ્ય શા માટે આવે ?” - નથુ ચાલતા ચાલતા હવે તો છેક નજીક આવી પહોંચ્યા, અને ચેરખી રીતે જોઈ શકતા હતા. હવે તેની ચાખી ખાત્રી થઈ કે એ તે નકકી કોઈ મનુષ્યજ છે. પછી મરી ગયેલું હોય કે જીવતું , વળી તે જોઈ શકો કે તેના શરીર પર બીલક્ષ વસ્ત્ર પણ નથી. અને તદન નગ્નાવસ્થામાં છે. અને તે માણસ ભીંતને ટેવીને સ્તબ્ધ ઉભા રહ્યા છે. આ વિચિત્રતા જોઈ નથુ મનમાં ગભરાયા અને વિચાર કરવા લાગ્યા કે કાઇએ આ માણસને મારી નાંખી ભીંત સાથે ટેકવી ઉભા રાખ્યો છે. - ઘણાએ વિચાર કરીને નથુ આખરે ત્યાંથી ચાલવા લાગ્યા. અને ચોડેક છેટે ગયા બાદ પાછું ફરી જોયું, તે તે માણસને એસી અને આમતેમ હાલતો જોયો નયુ જરા નજીક પાછો આવીને જેવા લાગે તા તે મા ગુસ પોતાના તરફ તાકીને જોતા માલૂમ પડે. નવું અગાઉના કરતાં વધુ વ્હીવા લાગ્યા. એણે વિચાર્યું" કે- “શું અહીંથી ચાલ્યા જાઉં ? કે આ મનુષ્યની સાથે કાંઈ ખેલું છે એની પાસે જાઉં તો એ શું કરશે ? પરમાત્મા જાણે કે એ કાણુ છે ? અને અત્રે આવા અંધકારમાં બેસીને શું કરે છે ? હું ધારું છું કે હું અહીંથી ચાલ્યાજ જઉં. આવા નગ્ન ભિખારી જેવા પાસે જઈ મારે શું કરવું?' - આમ વિચાર કરી તે પાછો ચાલવા લાગ્યા અને થોડેક છે) ગયા બાદ પાછા ઉભા રહ્યા. બને પેાતાના અંતઃકરણ સાથે વિચાર કરવા લાગ્યા -“અરે, મેં શું કરું છું ? એક તદન નગ્નાવસ્થામાં