પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પડેલાં અને ગરીબ ભિખારી નિરાધાર મનુષ્યની પાસે થઇને કઇ પણ લાગણી સિવાય શું હું ચાલ્યો જાઉં? શું મનુષ્ય જાતિને માટે મારા અંતઃકરણમાં કંઈજ લાગણી નથી? ગરીબ અને નિરાધારને મદદ કરવી એ શું મનુષ્ય કર્તવ્ય નથી ? જો એ મનુષ્યની ફરજ હોય તે મારી ફરજ છે કે તે મનુષ્ય પાસે જઇ તેને પૂછવું કે તે કોણ છે? એ શું કરે છે ?” નયુનું અંતઃકરણ તે મનુષ્યની આવી સ્થિતિ જોઇ પ્રેમ અને દયાથી ઉભરાઈ આવ્યું. અને હિંમત કરી તે માણસ ભણી ચાલવા. લાગે. પ્રકરણુ ૨ જુ. 0 ન યુ હવે તે માણસની તદન નજીક આવી પહોંચે અને તેને બારીકાઇથી જોવા લાગ્યા. તે મનુષ્ય તદન યુવાન અને મજબૂત બાંધાને હતો. તેના 0 ના શરીર ઉપર કંઈ પણુ વા જેવું લાગતું નહોતું. - ફકત તે ભયભીત થયેલો અને ઠંડીથી અફડા ગયેલો લાગતો હતો. તે નયુના તરફ દૃષ્ટિ પણ કરતા ન હતા. કેમ જાણે કે પોતાની આંખ ઉઘાડવાને પૂર્ણ અશકત હાય ! નર્યું તેની! એકદમ નજીક આવ્યો, અને એકાએક તે મનુષ્યને જાગૃત થઈ ગયેલો અને ગંભીરતાથી પોતાના તર! જોતા જોયા. | નયુના અંતઃકરણમાં તેને પોતાના તરફ અમીદ્રષ્ટિથી જોતા જોઈ ખત્ય ત રને ઉપજી આવ્યા. પોતે પહેરે છે જીની બંડી ઉતારી નાંખી; પગમાંથી જેડા ઉતારી નાંખ્યા અને કહ્યું: “ કંઇ પણ