પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રકરણ ૩ જી. in શુની સ્ત્રીએ ઘરનું સર્વે કામકાજ આટાપી લીધું છે ? હતું. પોતે બળતણ પાણી વગેરે લઈ ખાવી હતી. હતો અને છોકરાઓને ખવરાવી કામકાજમાંથી પરવારી. હા થઈ હતી. પિત પણ થોડુક ખાઈને વિચાર કરતી બેઠી. છે. જી હતી:–“નથ ગામમાં ગયેલ છે એટલે ગમે તે જગ્યાએ ખાઇનેજ આવશે. એટલે તેના ભાગનું ખાવાનું બાકી રહેરો તેથી આવતી કાલે બધાંને ચાલી રહે એટલું ખાવાનું તે છે.” છે આમ વિચારી કરી તે પોતાના ધણીનું એક જૂનુ કુડતું જે તદન ફાટી ગયું હતું તે સીવવા બેઠી, અને તરગો કરવા લાગીઃ“મારા ધણી હમણાં આવશે અને મારે સારૂ તેમજ છોકરાં એને સારૂં કપડાં લઈ આવશે. હું ધારું છું કે ઉધરાણી મળી હશે. અને જરૂર કપડાં લઈ આવશે. પહેરવાનાં કપડાં ન હોવાથી મારાથી તેમજ છોકરાંએાથી બહાર પણુ નીકળાતું નથી. જે ઉધરાણી નહિ ભon હોય તો પાસે જે જૂજ પૈસા છે તે ધારૂ પીવામાં તે ન ઉડાડી ! બાટલીજ મને ધાસ્તી છે.” આમ ધાડા દેડાવતી હતી તેવામાં બારણું ઓટલા ઉપર પગલાંના અવાજ સંભળાયા. તે કુડતું એક બાજુએ મૂકી ઉડી, એટલે નથને એક માણસ સાથે બારણ્ણાંખાં પેસતા જે પોતાના ધણીના જેહા. બને અંગરખું” પણ તે પુરૂષે પહેરેલા જોઈને તે વિચાર વમળમાં. પડી. પિતાના ધણીની પાસે ઉભી રહેતાં તુરતજ તેને દારૂની વાત આની વળા નાથુની પાસે કંઈ પણ સામાન નહિ જોયે તેના ચહેરા