પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ભગિની સમાજ કારોબારી મંડળસને ૧૯૨૫-૨૬
માનનીય સભાસદ – બ્હેન જાઈછ જહઆંગીર પીટીટ.

પ્રમુખ – સૌ. લેડી લક્ષ્મીબાઈ જગમોહનદાસ, જે. પી.

ઉપ-પ્રમુખ – સૌ. તારાબ્હેન માણેકલાલ પ્રેમચંદ જે. પી.

ખજાનચી - સૌ. બ્હેન જયશ્રી એન. રાયજી, બી. એ.

મંત્રી – રા. કરસનદાસ જ. બીતલીઆ

સહ -મંત્રી – સૌ. સુરજબ્હેન મણીલાલ.

સૌ. બચુબ્હેન ધરમસી ઠક્કર.

સભાસદ – સૌ. બ્હેન શારદા મહેતા, બી. એ.

સૌ. બ્હેન હંસા મહેતા, બી. એ.
સૌ. બ્હેન જ્યોત્સના બી. મહેતા, બી. એ.
સૌ. હીરાબ્હેન પ્રાગજી વ્યાસ.
સૌ રતનબાઈ ક્રૂસંગજી પાવરી.
રા. કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ, તંત્રી, સ્ત્રી બોધ.