પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૩૯. પશુની નકલ ૯૯
૪૦. અભેદને આરે ૧૦૦
ચારણી ડીંગળ ઢાળો
૪૧. ગરીબોદ્ધારની ચાલાકીઓ ૩૦
૪૨. ખમા ખમા લખ વાર ૫૧
૪૩. ભર ભર છાંટું અંજલિ ૫૫
૪૪. મોતનાં કંકુઘોળણ : ઢાળ–ગજગત્તિ છંદ ૭૯
૪૫. અસહ્ય વાત ૮૧
૪૬. શૉફરની દિવાળી ૮૨
૪૭. જુદાઈના જંગલમાંથી ૧૦૧
ઈતર
૪૮. કોઈ પૂછે કે ૪૯
૪૯. દ્યો ઠેલા ૨૫
૫૦. નૂતન યુગના જોગંદર જગદીશને ૫૯
૫૧. અનાદર પામેલી લેખિનીનો પત્ર ૭૦
૫૨. ઉચ્ચ મસ્તક ! ૭૩
૫૩. સલામો ૯૩


પ્રથમ પ્રસિદ્ધિ

આમાંનાં ઘણાંખરાં ૧૯૩૬ થી ૧૯૪૦ સુધીના ‘ફૂલછાબ’માં પ્રસિદ્ધ થયાં હતાં. તે સિવાય ‘શબ્દોના સોદાગરને’ ૧૯૩૬ ના 'શરદ' વાર્ષિકમાં, ‘કાંતનારાં’ જન્મભૂમિના ૧૯૩૪ ના દીપોત્સવીઅંકમાં, ‘શૉફરની દિવાળી' 'નૂતન યુગના જોગંદર જગદીશને' 'સાહિત્યની બારમાસી’ ‘અનાદર પામેલી લેખિનીને પત્ર” અને 'જુદાઈના