પૃષ્ઠ:Ek-Taro.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૩૧]
 

દીન–કલ્યાણની એ ભ્રમણા
વિષે પ્રશ્ન ડુબાવો પગાર તણા !—ગાઓ૦ ૨.

એનાં બાળોને એક નિશાળ બાળો,
બાળો નર્સ થોડી, થોડી બાટલીઓ,
એને શ્વાસ લેવા થોડી બારીએ મોરીઓ,
થોડી સુવાવડ–ખાટલીઓ;

દેજો બીજું ય માગે તે બધું,
રખે પૂછે પગાર કલાક તણું !–ગાઓ૦ 3.