પૃષ્ઠ:Gandhi-Bapuno-Pavado by Khbaradar.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કીધા જેલથી બાપુને મુક્ત ત્યાં, બાપુ લે જરાક આરામ, પાને સુકામ જૂનધન ગાંધી બાપુને ! હિંદુ મુસ્લિમના ઝઘડા જાગ્યા કરી, લાગ્યે બાપુને ખરા અંજાભ, ક્યમ જીવવું આમ ધનવન ગાધી બાપુને ! ાગણીસેં ન ચાલીસના સપ્ટેમ્બરે, ત્યાં તો બાપુએ તારીખ અઢાર, કીધે નિરધાર: ધનલન ગાંધી બાપુને શીધુ ઋતશતમત દિન એકીસનું, ઉડાવ્યા ભાગે એ તપના ભાર, ઈશ્વરને માધારી! લત ગાંધી બાપુને! હિંદુ મુસ્લિમ વચ્ચે થઈ શાંતિ માં, શમલા સૌ ઝઘા પરિતાર્ય, રાખીને શ્રોદાર્થ: ધૃતધન ગાંધી બાપુને! નવા કાર્યક્રમ ગમે ત્યાં બાપુએ, કરવાને રચનાત્મક કાર્ય, ગણી અનિવાર્ય : ૧૧૩ ધનધન ગાંધી બાપુને ! ૧૧૫ સન ઓગણીસે પચીસમાં આપુએ “અખિલ હિંદ ચરખાસંઘ” ઉચિત, સ્થાખ્ખો રાખી પ્રીત – અનબન ગાંધી બાપુને બાપુ રહેતા સત્યાગ્રહ આશ્રમ, દતા દાલણી વિધવિધ રીત, દર યુક્ત પ્રીત સનધન ગાંધી બાપુને ! એસ એગત્રીસમાં લાહૈારમાં પૂર્ણ સ્વાતંત્ર્યના પ્રખ્રો પૈોય, સડૅવાત ન ય લખન ગાંધી બાપુને ! ૮ r

૧૧

૨૮