પૃષ્ઠ:Gandhi-Bapuno-Pavado by Khbaradar.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જે કાર્યો ને ગીતો લખાયાં હતાં, તેને સંગ્રહ “ગાંધી બાપુ” નામે નુઢ્ઢા પાય છે, તે પશુ તાજેતરમાં તૈયાર થઈને પ્રગટ થશે. બાપુજીએ મારા જેવા રંક પર ઍટલે ખચે સ્નેહ ઉતાવે છે કે એ સ્નેહમાંથી જ ફૂટેલાં આંસુએ મીઝ ભારે ધર્મપ્રત્તિઓ વચ્ચે આ નિત્ર શબ્દને સીંચીને સજીવ કરવા છે, ચઢતા સૂર્યને માર્ગે પડેલાને તેં સાંજ સુધી અધારાના કરી ફૅર નથી, તેમ બાપુજીએ ધિધ ધર્મમાર્ગે જતા પપુને શાને ભય હૈઈ શકે કે અંધારામાં પણ સૂર્યપધરામણી માટેની અચૂક હાજ અજવાળાં પાથરી રહે છે. મારાં હિંદી ભાઈઓ ને બહેનો એવી શ્રદ્ધા રાખીને ધર્મપંથે જ રહે, તો બાપુજી આપણી સાથે જ છે, અને તેમના માડ઼ા આશીર્જીંદ જ વસી રહેરો! ૭૮૮, પારસી કલાની મુંબઈ, દાદર ન. ૧૫મી ઑગસ્ટ ૧૯૪૨ અરદેર મસ્જી ખબરદાર