પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અનુક્રમણિકા

અંજલિ.... ડૉ. રાજેન્દ્રપ્રસાદ
પરિચય.... જવાહરલાલ નેહરુ ૧૧
સામાન્ય પ્રસ્તાવના ૧૪
આ પુસ્તકની પ્રસ્તાવના ૧૯
દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલની ઐતિહાસિક ભૂમિકા ૨૨
૧. પિતાને પત્ર
૨. રાજકોટની હાઈસ્કૂલમાં ભાષણ
૩. લક્ષ્મીદાસ ગાંધીને પત્ર
૪. લંડન ડાયરીમાંથી
૫. મિ. લેલીને પત્ર ૧૫
૬. કર્નલ જે. ડબલ્યુ. વૉટસનને પત્ર ૧૭
૭. હિંદના શાકાહારીઓ ૧૮
૮. કેટલાક હિંદી તહેવારો ૨૮
૯. હિંદના ખોરાક ૩૩
૧૦. લંડનની બૅન્ડ ઑફ મર્સી – જીવદયા મંડળીને આપેલું ભાષણ ૩૯
૧૧. હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ ૩૯
૧૨. પોતે ઈંગ્લંડ શા સારુ ગયા ૪૦
૧૩. ઍડવોકેટ તરીકે નેાંધાવા માટે અરજી ૪૭
૧૪. હિંદ ભણી વતનને રસ્તે ૪૮
૧૫. પટવારીને પત્ર ૫૪
૧૬. ઓળખનો સવાલ ૫૫
૧૭. હિંદી વેપારી ૫૫
૧૮. નવા ગવર્નરને આવકાર ૫૮
૧૯. હિંદીઓના મત ૫૯
૨૦. શાકાહારના સિદ્ધાંત માટે કાર્ય ૬૧
૨૧. પ્રાણપોષક ખોરાકનો અખતરો ૬૨
૨૨. ઇંગ્લંડમાં રહેતા હિંદીઓને ૬૫
૨૩. શાકાહાર અને બાળકો ૬૭
૨૪. ધર્મ વિષે સવાલો ૬૭
૨૫. નાતાલ ઍસેમ્બલીને અરજી ૬૯
૨૬. નાતાલના વડા પ્રધાનને મળેલું પ્રતિનિધિમંડળ ૭૩
૨૭. ધારાસભાના સભ્યોને માટે સવાલો ૭૫
૨૮. નાતાલના ગવર્નરને મળેલું પ્રતિનિધિમંડળ ૭૬