પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ
સને ૧૮૯૪ના ઑગસ્ટની ૨૨મી તા[રીખે] ખૂલી
ઑગસ્ટ ૧૮૯૪


પ્રેસિડન્ટ

મિ. અબદુલ્લા હાજી આદમ

વાઈસ પ્રેસિડન્ટો

મિ. હાજી મહમદ હાજી દાદા, મિ. અબદુલ કાદર, મિ. હાજી દાદા હાજી હબીબ, મિ. મુસા હાજી આદમ, મિ. પી. દાવજી મહમદ, મિ. પીરન મહમદ, મિ. મુટ્ટુ ગેસા પીલે, મિ. રામસામી નાઈડુ, મિ. હુસન મિરન, મિ. આદમજી મિયાંખાન, મિ. કે. આર. નાયના, મિ. આમદ ભાયાત • (પી. એમ. બર્ગ), મિ. મુસા હાજી કાસમ, મિ. મહમદ કાસમ જીવા, મિ. પારસી રુસ્તમજી, મિ. દાઉદ મહમદ, મિ. હુસેન કાસમ, મિ. અામદ ટીલી, મિ. દોરીસામી પીલે, મિ. ઉમર હાજી અબા, મિ. ઓસમાનખાં રહેમતખાં, મિ. રંગસ્વામી પદાયચી, મિ. હાજી મહમદ (પી. એમ. બર્ગ), મિ, કમરૂદીન (પી. એમ. બર્ગ).

ઓનરરી સેક્રેટરી
મિ. એમ. કે. ગાંધી
કૉન્ગ્રેસ કમિટી
ચૅરમેન
મિ. અબદુલ્લા હાજી આદમ
ઑનરરી સેક્રેટરી
મિ. એમ. કે. ગાંધી
કમિટીના મેમ્બરો
બધા વાઈસ પ્રેસિડન્ટ
અને

મિ. એમ. ડી. જોશી, મિ. નરસોરામ, મિ. માણેકજી, મિ. દાવજી મામુજી મુતાલવી, મિ. અહમદ એચ. સરન, મિ. મુટુ ક્રીસન, મિ. એલ. ગેબ્રિયલ, મિ. જેમ્સ ક્રિસ્ટોફર, મિ. સુબુ નાઈડુ, મિ. જૉન ગેબ્રિયલ, મિ. સુલેમાન વોરાજી, મિ. કાસમજી આમુજી, મિ. આર. કુંદાસામી નાઈડુ, મિ. એમ. ઈ. કથરાડા, મિ. ઇબ્રાહીમ એમ. ખત્રી, મિ. શેખ ફરીદ, મિ. વરીનદ ઇસ્માઈલ, મિ. ૨નજિત, મિ. પેરુમલ નાઈડુ, મિ. પારસી ધનજીશાં, મિ. બીસેસર, મિ. ગુલામ હુસેન રાંદેરી, મિ. શમશુદ્દીન, મિ. જી. એ. બાસા, મિ. મહમદ એ. બાસા, મિ. સરબજિત, મિ. રાયપન, મિ. જુસબ અબદુલ કરીમ, મિ. અર્જુનસિંગ, મિ. ઇસ્માઈલ કાદર, મિ. ઈસપ કડવા, મિ. મહમદ ઇસાક, મિ. મહમદ હાફેસજી, મિ. એમ. પારેખ, મિ. સુલેમાન દાવજી, મિ. વી. નારાયણ પાથેર, મિ. લછમન પાંડે, મિ. ઓસમાન અહમદ, મિ. મહમદ તૈયબ.