પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.


સ્વ. ઈ. સૂ. દેશાઈનાં શ્રીવાલ્મીકિ રામાયણ (રામગીતા સહિત) રામાયણના સાતે કારોનું શબ્દ શબ્દ અને લેકે શ્લોકનું સુંદર સરળ હદયંગમ આ ભાષાંતર છે, મૂળ રામાયણ સાથે સરખાવવા માટે સુગમ પડે તે સારૂં લેાકના અાંકડા, અને કેટલેક સ્થળે ટીપણુ પણ આપવામાં આવ્યું છે, વિદ્વત્તા ભરેલી પ્રસ્તાવના પણ લખવામાં આવી છે. વળી સુંદર કળાવાળાં ચિત્રો પણ છાપેલાં છે. આદિકવિ વાલ્મીકિ વિરચિત શ્રીરામચંદ્ર પ્રભુનું સંપૂર્ણ ચરિત્ર આમાં છે. મહાકવિએ વર્ણવેલાં સર્વ પ્રકરણે જુદાં પાડ્યાં છે, જેથી પ્રત્યેક વિષય સહજમાં જણાઈ આવે છે, નવી આવૃત્તિમાં શ્રીરામગીતા તથા શ્રીરામચંદ્રજીની લીલાઓનું તિથિ અને વર્ષપત્રક ખાસ નવાં ઉમેરવામાં આવ્યાં છે. ભાષાંતર રસ લાલિત્યથી ભરપૂર છે; નીતિ સ્તુતિના શ્લોકો સ્થળે સ્થળે આ૫વામાં આવ્યા છે ને *લેકેલેાકનું ભાષાંતર છતાં રસમય કરી વાંચકવૃન્દને રસ વધતો જાય તેમ કરવામાં કશી પણ કચાશ રાખી નથી, રંગીત ને હાફટાન પુષ્કળ ચિત્રો સાથે, મજબુત બાંધણીમાં બાંધેલું છે. કીંમત રૂા. ૮-૦-૦. નોવાઃiવિઃ રામાયળ-આ પુસ્તક સંસ્કૃત ભાષામાં છે. ત્રણ સુંદર ટીકાઓ સહિત, જૂદા જૂદા કાપડામાં, અને ચિત્ર સાથે, ઉત્તમ કાગળ ઉપર છાપેલું છે. કીંમત રૂ. ૩૧-૦-૦ યમસ્મૃતિ-આ ગ્રન્ય નાને પણ અતિ ઉપયોગી ધર્મશાસ્ત્રને ગ્રન્ય છે. છપાય છે, રાજતરંગિણિ અથવા કાશમીરને ઈતિહાસ (પ્રાચીન) કવિ કલ્હણુ કૃત પ્રથમ ભાગ. મળતા નથી