પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.ગંગા

એક ગુર્જર વાર્તા
રચનાર
ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ,

“ગુજરાતી”નો અધિપતિ;

“ચન્દ્રકાન્ત”ને, “હિન્દ અને બ્રિટાનિયા” વગેરેનો કર્તા.
સુધારેલી આવૃત્તિ ચોથી.
મુંબઈ:

“ગુજરાતી” પ્રિન્ટિગ પ્રેસમાં નટવરલાલ ઇચ્છારામ દેશાઈએ છાપ્યું.


વિ. સં ૧૯૮૪

ઇ. સ. ૧૯૨૮