પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
અધ્યાય ૧૧ મો

ચાય ૧૫ લા આ રૂપ તું તારાં ચમ ચક્ષુથી નહિ જોઈ શકે. તેથી હું તને દિવ્ય ચક્ષુ આપું તું જો. છું તે વડે સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું હે રાજન! આમ ભગવાને અર્જુનને કહીને પેાતાનું જે અદ્ભુત રૂપ દેખાડયુ તેનું વર્ણન કર્યું જાય એમ નથી. આપણે તા રાજ એક સૂચ જોઈએ છીએ; પણ ધારા કે એવા હારા સૂચ" રાજ ઊગે છે તા તેમનું તેજ જેવું હાય તેના કરતાં પશુ આ તેજ વધારે આજે એવું હતું. એનાં આભૂષણુ અને શસ્ત્ર પણ એવાં જ દિવ્ય હતાં. તેનાં દર્શાન કરીને અર્જુનનાં વાં ઊભાં થયાં, તેનું માથું કરવા લાગ્યું અને ધ્રૂજત ધ્રૂજતા તે સ્તુતિ કરવા લાગ્યા : હે દેવ! તારા આ વિશાલ દેહમાં હું તે બધું ને બધાને જેઉં છું. પહ્મા તેમાં છે, મહાદેવ તેમાં છે, તેમાં ઋષિએ છે, સર્પી છે. તમારાં હાથ માં ગણ્યાં ગાતાં નથી. તમને આદિ નથી, અંત નથી, મધ્ય નથી. તમારું