પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
ગીતાબોધ.

ગીતાધ રૂપ જાણે તેજના પહાડ! જોતાં આંખ અંજાઈ જાય છે. ધગધગતા અંગારની જેમ તમે ઝગી રહ્યા છે તે તપી રહ્યા છે. તમે જ જગતના આધાર છે, તમે જ પુરાણુપુરુષ છે, તમે જ ધમના રક્ષક છે. જ્યાં બેઉં ત્યાં તમારા અવયવા જોઈ રહ્યો છું. સૂચદ્ર તે જાણે તમારી આંખેા હાય નહિ એમ લાગે છે! તમે જ આ પૃથ્વી અને આકાશને વ્યાપી રહ્યા છે.. તમારું તેજ આખા જગતને તપાવે છે. જગત થરથરી રહ્યું છે. દેવ, ઋષિ વગેરે બધા હાથ જોડી કાંપતા કાંપતા તમારી સ્તુતિ કરી રહ્યા છે. આ વિરાટ રૂપ મૈં આ તેજ જોઈ હું તેા વ્યાકુળ બની ગયા છું, શાંતિ ને ધીરજ નથી રહેતાં, હૈદેવ ! પ્રસન્ન થાઓ. તમારી દાઢા વિકરાળ છે, તમારા માંમાં જેમ દીવામાં પતગિયાં પડે તેમ આ લેાકા પડતા દેખું છુ ને તમે તેમના ચૂરા કરી રહ્યા છે. આ ઉગ્રરૂપ તમે કાણુ છે ? તમારી પ્રવૃત્તિ નથી સમજી શકતા, આ સિદ્ધો