પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
અધ્યાય ૧૧ મો

ભગવાન ખેલ્યા : લોકાનેા નાશ કરનારા કાળ છું. તું લડે કે ન લડે, આ બધાના નાશ સમજજે, તું તો નિમિત્તમાત્ર છે, અર્જુન ખેલ્યેા હે દેવ! હું જગન્નિવાસ! તમે અક્ષર છે, સત્ છે, અસત્ છે, અને તેથી જે પર્ તે પણ તમે જ છે. તમે આદિદેવ છે, તમે પુરાણુપુરુષ છે. તમે આ જગતના આશ્રય છે. તમે જ જાણુવા ચાગ્ય છે. વાયુ, યમ, અગ્નિ, પ્રાતિ પણ તમે જ છે. તમને હજારા નમરકાર હો.. હવે તમારું મૂળરૂપ ધારણ કરી, આ ઉપરથી ભગવાને કહ્યું : તારી ઉપર પ્રસન્ન થઈને તને મારું વિશ્વરૂપ વેદાભ્યાસથી, યજ્ઞથી, બતાવ્યું. શાસ્ત્રોના ખીજા અભ્યાસથી, દાનથી, તપથી પણ આ રૂપ નથી જોવાતું, તે તે આજે જોયું. એ જોઈને તું મૂંઝા ભા. ખીક છેાડી શાંત થા ને મારું પરિચિત રૂપ. મારાં આ દન દેવાને પશુ દુશ છે. એ દન કેવળ શુદ્ધ ભક્તિથી