પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
ગીતાબોધ.

જ થઈ શકે છે. જે પેાતાનાં બધાં ક્રમ અને સમપે છે, મારામાં પરાયણ રહે છે, મારા ભક્ત બને છે, આસક્તિમાત્ર છેડે છે તે પ્રાણી માત્રને વિષે પ્રેમમય રહે છે તે જ સ્ને પામે છે. ગાંધક દશમાની જેમ આ અધ્યાય પણ મે જાણી જોઈને ટૂંકાવ્યા છે. આ અધ્યાય અથવા કાવ્યમય છે. તેથી તેમાં તા મૂળમાં તરજુમારૂપે જેવા છે તેવા જ વારવાર વાંચવા ચેાગ્ય છે. તેથી ભક્તિના રસ પેદા થવાના સાંભવ છે. તે રસ પેદા થયા છે કે નહિ એ જાણવાની કસોટી છેલ્લા શ્લાક છે, સર્વોપણુ વિના તે સબ્યાપક પ્રેમ વિના ભક્તિ નથી, મ્બિરના કાળરૂપનું મનન કરવાથી તે તેના મુખમાં સૃષ્ટિમાત્રને સમાઈ જવાનું છે—પ્રતિક્ષણુ કાળનું આ કામ ચાલ્યા જ કરે છે એનું Comp ભાન આવવાથી સર્વોપણુ અને જીવમાત્રની