પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
અધ્યાય ૧૧ મો

અધ્યાય ૧૧મા સાથે અન્ય સહેજે થાય. ઈચ્છા અનિચ્છાએ એ મુખમાં આપણે અણુધારેલી ક્ષશે પડવાનું છે, ત્યાં નાના મોટાના, નીચા ઊંચાના, સ્ત્રીપુરુષના, મનુષ્ય મનુષ્યેતરના ભેદ રહેતા નથી. અધાં કાળેશ્વરને એક કાળિયેા છીએ એ જાણી આપણે કાં દીન, શૂન્યવત્ ન થઈ એ માં બધાની સાથે મૈત્રી ન કરીએ? એમ કરે તેને તે કાળસ્વરૂપ ભયંકર નહિ લાગે પશુ શાંતિનું સ્થાન બનશે.