પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
અધ્યાય ૧૩ મો

છે. સૂક્ષ્મ છે તેથી તે ન જાય તેવું છે. ર પણ છે ને નજીક છે. નામરૂપતા નાશ છે છતાં તે તા છે જ, એ રીતે અવિભક્ત છે. પણ અસંખ્ય પ્રાણીઓમાં છે એમ પણ કહીએ છીએ, તેથી તે વિભક્તરૂપે પણ ભાસે છે. તે ઉત્પન્ન કરે છે, પાળે છે તે તે જ મારે છે, તેજોનું તેજ છે, અધકારથી પર છે, જ્ઞાનને છેડે! તેનામાં આવી રહ્યો છે. આ બધાને વિષે રહેલ પરબ્રહ્મ એ જ જાણુવા ચેાગ્ય એટલે શેય છે. જ્ઞાનમાત્ર પામવું તે કેવળ તેને પામવા અર્થે જ. પ્રભુ અને તેની માય! અને અનાદિથી ચાલતાં આવ્યાં છે. માયામાંથી વિકારા પેદા થાય છે, અને તેથી અનેક પ્રકારનાં કર્યાં પેદા થાય છે. માયાને લીધે જીવ સુખદુઃખ પાપ- પુણ્યના ભાગવનારા બને છે. આમ જાણીને જે અલિપ્ત રહીને કન્ય કરે તે ક છતા કી જન્મ નથી લેતા; કેમ કે તે બધે ઈશ્વરને જ જુએ છે, તે તેની પ્રેરણા વિના એક કરતા