પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
ગીતાબોધ.

તાધ પાંદડુ સરખુંચે હાલી શકતું નથી એમ જાણીને, તે પેાતાને વિષે હુંપણું માનતા જ નથી, પેાતાને શરીરથી દેખા જુએ છે, અને સમ છે, કે આકાશ બધેય હાવા છતાં કારુ જ રહે છે, તેમ જીવ શરીરમાં હોવા છતાં જ્ઞાન વડે કારા રહી શકે છે. [સામપ્રભાત, ર૬-૧-'૩૨]