પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
ગીતાબોધ.

ગીતાણા થાય છે અને તે મનુષ્યને ધાંધલમાં નાખે છે, તમનું મૂળ અજ્ઞાન છે, માહુ છે, અને તેથી મનુષ્ય પ્રમાદી અને આળસુ અને છે. એટલે ટૂંકમાં કહીએ, તા સત્ત્વમાંથી સુખ, રજમાંથી ધાંધલ ને તમમાંથી આળસ નીપજે છે. રજસ્ અને તમસૂને દબાવી સત્ત્વ જય મેળવે છે, સત્ત્વ અને તમને દબાવી રજસ્ જય મેળવે છે તે સત્ત્વ અને રજને દબાવી તમસ જય મેળવે છે. દેઢુના અધા વ્યાપારમાં જ્યારે નાના અનુભવ જોવામાં આવે, ત્યારે ત્યાં સત્ત્વગુ પ્રધાનપણે કામ કરી રહેલ છે એમ જાણવું. જ્યાં àભ, ધાંધલ, અશાંતિ, હરીફાઈ લેવામાં આવે ત્યાં રજની વૃદ્ધિ નવી, અને જ્યાં અજ્ઞાન, આળસ, મેહુ અનુભવાય ત્યાં તમનું રાજ્ય છે એમ જાણવું. જેના જીવનમાં સત્ત્વગુણ પ્રધાન હાય તે મરણાંતે જ્ઞાનમય નિદૈષ લેાકમાં જન્મ પામે છે, રજસ્ પ્રધાન હોય તે ધાંધલી લેકમાં જાય છે, અને તમસ પ્રધાન હોય તે મૂઢયેનમાં જન્મે છે. સાત્ત્વિક કર્મનું ફળ