પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
અધ્યાય ૧૪ મો

અધ્યાય ૧૪મા નિમળ, રાજસનું દુ:ખમય, તે તામસનું અજ્ઞાનમય હેાય. સાત્ત્વિક લેાકની ઉચ્ચ તિ, રાજસની મધ્યમ ને તામસની અતિ હાય છે. મનુષ્ય જ્યારે ગુણાથી ખીજો કર્તા જોતા નથી ને ગુણેથી પર એવા મને જાણે છે ત્યારે તે મારા ભાવને પામે છે. દેહમાં રહેલા આ ત્રણ ગુણેાને જે દેહી ટપી જાય છે, તે જન્મ, જરા તે મૃત્યુનાં દુઃખેને વટી જઈ અમૃતમય મેક્ષને પામે છે. ગુણાતીતની આવી સુંદર ગતિ થાય છે, તા એનાં ચિહ્ન કેવાં, એનું આચરણ કેવું, તે ત્રણે ગુણેને કેવી રીતે પી જવાય એ પ્રશ્ન અર્જુન પૂછે છે. ભગવાન ઉત્તર આપે છે; જે મનુષ્ય જે પાતાની ઉપર આવી પડે, પછી તે ભલે પ્રકાશ હાય, કે પ્રવૃત્તિ હોય, કે મેાહ હોય ~ નાન હાય, ધાંધલ હાય, કે અજ્ઞાન, — તેનું ભારે MANY જ્ઞાન - દુઃખ કે સુખ ન માને કે ઇચ્છા ન કરે; જે