પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
ગીતાબોધ.

૧૦૪ ગીતામગ ગુણાને વિષે તટસ્થ રહી ચળતા નથી, ગુણા પેાતાના ભાવ ભજવ્યા કરે છે એમ સમજી જે સ્થિર રહે છે, જે સુખદુઃખ સમ માને છે, જેને લાખંડ, પથ્થર કે સાનું સરખાં છે, જેને પ્રિય અપ્રિય એવું કંઈ નથી, જેને પેાતાની સ્તુતિ કે નિંદા સ્પર્શી શકતાં નથી, જેને માન અપમાન એક સરખાં છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવ રાખે છે, જેણે સર્વે આરભાના ત્યાગ કર્યો છે તે ગુણાતીત કહેવાય. આ ચિહ્ન કહ્યાં તેથી ભડકવાનું નથી, કે આળસુ થઈ કપાળે હાથ દઈ એસી જવાનું નથી. મે' કહી તે તે સિદ્ધની દશા કહી. તેને પહોંચવાના માર્ગે આ છે: વ્યભિચારરહિત ભક્તિયેાગ વડે મારી સેવા કર. ત્રીજા અધ્યાયથી માંડીને તને બતાવ્યું છે, કે ક્રમ વિના, પ્રવૃત્તિ વિના કાઈ શ્વાસ સરખાયે નથી લઈ શકતું, એટલે ક્રમ તે દેહીમાત્રને વળગ્યાં છે. જે ગુણેને ટપી જવા ઇચ્છે તે સાધકે બધાં ક્રમ મને અણુ કરવાં, ને કૂળની ઇચ્છા સરખીયે ન કરવી.એમ કરતાં તેનાં