પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
અધ્યાય ૧૫ મો

અધ્યાય ૧૫ તેના અભાવ છે, બધા વેદો વડે જાણવા ચેાગ્ય તે હું છું. વેદાંત પણ હું, વેદ જાણુનાર પશુ હું. આ લેાકમાં એ પુરુષ છે એમ કહેવાય ક્ષર અને અક્ષર, એટલે નાશવંત ને નાશરહિત. આમાં જીવા ક્ષર કહેવાય, તેમાં સ્થિર રહેલ હું અક્ષર, અને તેથી પણ પર્ એવા ઉત્તમ પુરુષ છે તે પરમાત્મા કહેવાય છે. તે અવ્યય ાિર ત્રણે લાકમાં પ્રવેશ કરી તેનું પાલન કરે છે તે પણ હું, તેથી હું ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ છું, અને કમાં વેદમાં પુરુષાત્તમપે પ્રસિદ્ધ છું. આમ જે જ્ઞાની મને પુરુષોત્તમરૂપે ઓળખે છે તે બધુ' જાણે છે, તે મને બધા લાવા વડે ભજે છે, હું નિષ્પાપ અર્જુન, આ અતિમુલ શાસ્ત્ર મેં તને કહ્યું છે. એ જાણીને મનુષ્ય બુદ્ધિમાન થાય છે તે પોતાના ધ્યેયને પહેાંચે છે. કા–કર શત્રે