પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
અધ્યાય ૧૬ મો

. અધ્યાય ૧૬ જેનામાં અધમ વૃત્તિ છે તેનામાં 'ભ, દ, અભિમાન, ક્રાધ, કઠોરતા, અને અજ્ઞાન જોવામાં આવશે. ધવૃત્તિ મનુષ્યને મેાક્ષ તરફ લઈ જાય છે. અધવૃત્તિ. તેને બંધનમાં નાખે છે. હું અર્જુન, તું તે ધવૃત્તિ લઈ ને જ જન્મ્યા છે. અધમ વૃત્તિના થાડા વિસ્તાર કરું, જેથી તેને ભાગ સહેજે લેાકા કરે. અધમ વૃત્તિવાળા પ્રવૃત્તિ અને નિવૃત્તિને ભેદ જાણતા નથી, તેને શુદ્ધઅશુદ્ધનું કે સત્યા- સત્યનું ભાન નથી હતું, તેના વર્તનનું તા પછી ઠેકાણું જ ક્યાંથી હોય? તેને મન જગત , પાયા વિનાનું છે, જગતના કાઈ નિયતા નથી, પુરુષના સબંધ એ એનું જગત, એટલે એમાં વિષયભાગ સિવાય બીજો વિચાર જ ન મળે. આવી વૃત્તિવાળાનાં કામ ભયાનક હાય, તેની તિ મંદ હાય, આવા લેાકા પોતાના દુષ્ટ વિચારાને પકડી રાખે છે, ને જગતના નાશને સારુ જ તેની બધી પ્રવૃત્તિ હોય છે. એની