પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
ગીતાબોધ.

ગીતામા જેમ જ્ઞાનના વિભાગ પડી શકે છે તેમ જ કને વિષે. જ્યાં કલેચ્છા નથી, રાગદ્વેષ નથી તે ક્રમ સાત્ત્વિક. જ્યાં ભાગની ઇચ્છા છે, જ્યાં હું કરું છું એવું અભિમાન છે ને તેથી ધાંધલ છે તે રાજસ ક્ર.જ્યાં નથી. પરિણામના, નથી હાનિને કે હિંસાને કે શક્તિના વિચાર, અને જે માહને વશ થઈ તે થાય છે તે તામસ કર્યું. કરશ ક્રની જેમ કર્તા પણ ત્રણ પ્રકારના ઓળખીએ, જોકે કમને ઓળખ્યા પછી કર્તાને ઓળખવામાં મુશ્કેલી તા ન જ હોય. સાત્ત્વિક કર્તા એ, કે જેને રાગ નથી, અહંકાર નથી, છતાં જેનામાં દઢતા છે, સાહસ છે, અને તાયે જેને સારાં માઠાં ફળથી દુશાક નથી. રાજસ કર્તીમાં રાગ હાય, લેાભ હાય, હિંસા હોય, હશાક તે! હાય જ, એટલે કમળની ઇચ્છાનું તા પૂછવું જ શું? અને તામસ કર્યાં તે વ્યવસ્થા વિનાને, દીર્ધ સૂત્રી, હફીલે, શ, આળસુ, ટૂંકામાં સંસ્કાર વિનાના