પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અધ્યાય ૧૨ મો

અધ્યાય ૧૨ મિત્ર કાણુ? તેને માન શું અપમાન શું? એ તે મૌન ધારણ કરી જે મળ્યું તેથી સતેષ પામી એકલા હાય નહિ એમ રહી વિચરે અને બધી સ્થિતિમાં સ્થિર થઈ રહે. આ પ્રમાણે જે શ્રદ્ધાવાન થઈ ને વર્ગ તે મારા પ્રિય ભક્ત છે. નોંધઃ પ્રશ્ન : ભક્ત આરબ. નહિ કરે એટલે શું તે એકાદ દૃષ્ટાન્તથી સમજાવશે। ? ઉત્તર : ભક્ત આરભ નિહ કરે એટલે કે કાઈ પણ વ્યવસાયના તેણે ઘાટ નહિ ઘડવા હાય. વેપારી હાઈ આજે કાપડને વેપાર કરે છે ! આવતી કાલે લાકડાંને ઉમેરવાના ઉદ્યમ કરે અથવા કાપડના વેપારમાં જ આજે એક દુકાન છે કાલે ખીજી પાંચ કાઢીને ભેસે એનું નામ આરંભ. ભક્ત તેમાં ન પડે. આ નિયમ સેવાકામાં પણ લાગુ પડે છૅ. આજે ખાદી મારફતે કરે છે તે કાલે ગાય મારતે, પરમ દિવસે ખેતી ભારફતે તે ચેાથે દિવસે દાક્તરી