પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અધ્યાય ૧ લો.

અધ્યાય ૧લા તા. ૧૧-૧૧-૩૦ મંગળપ્રભાત જ્યારે પાંડવ કૌરવ પેાતાની સેના લઈ ને લડાઈના મેદાન કુરુક્ષેત્રમાં આવી ઊભા ત્યારે કૌરવને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે અન્નેના મુખ્ય લાવૈયાનું વર્ણન કરે છે. લડાઈની તૈયારી થતાં અન્નેના શખ વાગે છે તે આ આ શ્રીકૃષ્ણભગવાન જે અર્જુનને રથ હાંકનાર છે તે તેના રથને અને લશ્કર વચ્ચે લાવે છે, જોઈ અર્જુન ગભરાય છે ને શ્રીકૃષ્ણને કહે છે મારાથી આની સામે કેમ લડાય? પરાયાંની સાથે લડવાનું હોય તે તે હું હમણાં લડી દઉં પણ આ તે સ્વજન છે, મારાં જ છે. કૌરવ