પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગીતાબોધ.

શીતાબેધ કાણુ તે પાંડવ કાણ? એ તો કાકા કાકાના અમે સાથે ફર્યાં. દ્રોણુ તે કૌરવના જ આચાય થાડા છે? અમને પણ તેમણે જ બધી વિદ્યા શીખવી. ભીષ્મ તે અમારા બધાના વડીલ છે. તેની સાથે લડાઈ કેવી? ખરું છે કે કૌરવા આતતાયી છે. તેમણે ઘણાં દુષ્ટ કર્મી કર્યાં છે, અન્યાય કર્યો છે, પાંડાની જમીન છીનવી લીધી છે, દ્રૌપદી જેવી મહાસતીનું અપમાન કર્યું. છે; એ બધા એમને દોષ ખરે, પણ એમને મારીને મારે કયાં જવું? એ તા મૂઢ છે એમના જેવે હું કેમ થાઉં? મને તા કંઈક જ્ઞાન છે, સારાસારના વિવેક છે. તેથી સગાંએની સાથે પાંડવને ભાગ ચાવી ખેડા, ભલે તેએ અમને મારી નાખે પણ અમારાથી તેમની સામે હાથ કેમ ઉગામાય ? હે કૃષ્ણ, હું તે આ સગાંવહાલાંની સામે નહિ લખ્યું. એમ કહી તમ્મર ખાઈને અર્જુન પેાતાના રથમાં પડયો, મારે જાણવું જોઈએ કે લડવામાં પાપ છે. ભલે તે