પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અધ્યાય ૧ લો.

અધ્યાય દ્વા આમ આ પહેલે! અધ્યાય પૂરી થાય છે. તેનું નામ અનવષાદયેાગ છે. વિષાદ એટલે દુઃખ, જેવું દુ:ખ અર્જુનને થયું તેવું આપણને બધાંને થવું જોઈએ. ધવેદના, ધજિજ્ઞાસા વિના જ્ઞાન મળે નહિ. જેના મનમાં સારું શું ને માઠું શું એનુણવાની ઇચ્છા સરખી ન થાય તેની પાસે ધર્મવાતા શી? કુરુક્ષેત્રની લડાઈ એનિમિત્તમાત્ર છે અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. તે કુરુક્ષેત્ર છે તેમ જ ધક્ષેત્ર છે. જો તેને આપણે ઈશ્વરનું નિવાસ- સ્થાન માનીએ તે કરીએ તે। તે ધક્ષેત્ર છે, તે ક્ષેત્રમાં આપણી સામે રાજ કઈ ને કઈ લડાઈ હોય છે અને આવી ધણીખરી લડાઈ આ મારું ને આ તારું એમાંથી થાય છે, સ્વજન પરજનના ભેદમાંથી આવી લડાઈ થાય છે. એટલે જ ભગવાન અર્જુનને કહેવાના છે કે અધમાત્રનું મૂળ રાગદ્વેષ છે. ‘મારું’ માન્યું. તેમાં રાગ ઉત્પન્ન થયેા, ‘ પારકાનું’ માન્યું એટલે દ્વેષ ઉત્પન્ન થયા વેરભાવ થયે।, તેથી મારું તારું' તે ભેદ