પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
અધ્યાય ૨ જો.

અધ્યાયનો આનું નામ યોગ છે ને એમાં જ કમકુશળતા છે. એટલે કાની સિદ્ધિ કાર્ય કરવામાં રહી છે તેના પરિણામમાં નહિ. તું સ્વસ્થ થઈ જા, કુળનું અભિમાન છેાડી ? તે કતવ્યનું પાલન ફર. આ સાંભળીને અર્જુન પૂછે છેઃ આ તે મારા ગજા ઉપરાંત લાગે છે. હારજીતના વિચાર છેડા, પરિણામને વિચાર જ ન કરવા એવી સમતા, એવી સ્થિર બુદ્ધિ મ આવી શકે ? એવી સ્થિર બુદ્ધિવાળા કેવા હાય, એ.કેમ ઓળખાય એ મને સમજાવા. ત્યારે ભગવાને જવાબ આપ્યા - - હે રાજા ! જે મનુષ્યે પેાતાની કામના- માત્રનો ત્યાગ કર્યો છે ને પેાતાના અંતરમાંથી જ સંતાજ મેળવે છે. તે સ્થિરચિત્ત, સ્થિતપ્રન, સ્થિરબુદ્ધિ કે સમાધિસ્થ કહેવાય. એવા મનુષ્ય દુઃખથી દુ:ખી નહિં થાય, સુખથી ફુલાઈ નહિ જાય. સુખદુ:ખાદિ પાંચ ઇન્દ્રિયાના વિષય છે. તેથી એવા ડાથો ભાણસ કાચબાની જેમ