પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
ગીતાબોધ.

મીતાબંધ માણસે કામનાઓને છેાડવી ઘટે છે, ઇંદ્રિયા ઉપર કાબૂ રાખવા ઘટે છે. એટલે ઇંદ્રિયા ન કરવાનું નહિ કરે, આંખ સીધી રહેશે, પવિત્ર વસ્તુ જ ભાળશે, કાન ભગવદ્ભજન સાંભળશે કે દુઃખાના અવાજ સાંભળશે, હાયપગ સેવાકામાં રાકાયા રહેશે અને એ સહુ ઇન્દ્રિયે! મનુષ્યના કય્- ફાર્યમાં જ પરાવાયેલી રહેશે ને તેમાંથી ઈશ્વરપ્રસાદી મળશે. જ્યારે તે પ્રસાદી મળી ત્યારે બધાં દુ:ખા ગયાં એમ જાણવું. સૂર્યની સમક્ષ જેમ અર્* પીગળી જાય છે તેમ શ્વિર- પ્રસાદીના તેજથી દુ:ખમાત્ર ભાગી જાય છે, અને આવા માણસ તે સ્થિરબુદ્ધિ કહેવાય. પણ જેનો બુદ્ધિ સ્થર નથી તેને સારી ભાવના ક્યાંથી ? જેને સારી ભાવના નથી તેને શાન્તિ ક્યાંથી ? જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી ? સ્થિબુદ્ધિ માણસને જ્યાં દીવા જેવું ચોખ્ખું દેખાય છે ત્યાં અસ્થિર મનવાળા, દુનિયાની ધમાલમાં પડેલા જોઈ જ શકતા નથી; ને જે આવા ધમાલિયાને ચોખ્ખા જેવું