પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
અધ્યાય ૩ જો.

અધ્યાય જો જ્ઞાનને પ્રધાન પદ છે તે બીજામાં કમને પણ તું જ જોઈ શકશે કે કમ વિના મનુષ્ય અ-કર્મી થઈ ન શકે, કવિના જ્ઞાન આવે જ નહિ. બધું છોડીને માણસ બેસી જાય તેથી તે સિદ્ધ પુરુષ થઈ ગયા. એમ ન કહેવાય. તું જુએ છે કે હરકોઈ માણસ કઈક ને કંઈક ક તે કરે જ છે. તેના સ્વભાવ જ તેની પાસે કઈક કરાવશે. આમ જગતના કાયદા હાવા છતાં જે માણસ હાથ પગ ઝાલી મેરે રહે ને મનમાં અનેક જાતના ઘોડા લડયા કરે તે મૂરખમાં ખપે ને મિથ્યાચારી પણ ગણાય. તેના કરતાં સારું તે એ જ નથી કે ક્રિયાને વશમાં રાખીને રાગદ્વેષ છેાડી, ધાંધલ વિના, આસક્તિ વિના એટલે અનાસક્ત રહી હાથે પગે કઈ કમ કરે, કાગ આચરે? નિયત કમ–તારે ભાગે આવેલું સેવાકા – તું ઇંદ્રિયાને વશમાં રાખીને કર્યાં કર. આળસુની જેમ એસી રહેવા કરતાં એ સારું જ છે. આળસુ થઈને બેસી રહેનારનું શરીર છેવટે પડી જાય, પણ કમ કરતાં