પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
ગીતાબોધ.

ર ગીતામાસ આટલું યાદ રાખવું કે યજ્ઞકાર્ય સિવાયનાં બધાં ક્રમ લાકાને અધનમાં રાખે છે. યજ્ઞ એટલે પેાતાને અર્થે નહિ પણ બીજાને સારુ, પાપકાર સારુ ઉઠાવેલા શ્રમ, એટલે ટૂંકામાં સેવા. અને જ્યાં સેવાને અર્થે જ સેવા કરાય ત્યાં આસક્તિ, રાગદ્વેષ ન હેય. આવા યજ્ઞ, આવી સેવા તું કર્યા કર. બ્રહ્માએ આ જગત પેદા કર્યું" તેની જ સાથે યજ્ઞ પણ પેદા કર્યાં, કેમ ખૂણે એમ મત્ર આપણા કાનમાં ફૂંક્યું: ‘ પૃથ્વીમાં જાએ, એકબીજાની સેવા કરેા તે દિ પામે જીવમાત્ર દેવતારૂપ જાણા, એ દેવાની સેવા કરી તમે તેને પ્રસન્ન રાખા, તે તમને પ્રસન્ન રાખશે. પ્રસન્ન થયેલા દેવ તમને વણમાગ્યાં મનવાંછિત ફળ આપશે.’ ‘એટલે એમ સમજવું જોઈ એ કે લેાકસેવા કર્યા વિના, તેમને ભાગ તેમને પ્રથમ આપ્યા વિના જે ખાય છે તે ચાર છે. અને જેએ લોકના, જીવમાત્રના ભાગ તેએાને પહોંચાડવા પછી ખાય છે કે કંઈ ભેગવે છે તેમને તે ભાગવવાના અધિકાર છે