પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
ગીતાબોધ.

૨૪ ગીતામધ ( મ’ગળપ્રભાત) જે મનુષ્ય અંતરશાંતિ ભોગવે છે તે સંતુષ્ટ રહે છે. તેને કઈ કરવાપણું નથી એમ કહી શકાય, તેને કમÖ કરવાથી કઈ લાભ નથી, ન કરવાથી નથી. કાર્યને વિષે કઈ સ્વા તેને નથી છતાં યજ્ઞકાન તે છોડી નહિ શકે. તેથી તું તા કર્તવ્યકમ નિત્ય કરતા રહે પશુ તેમાં રાગદ્વેષ ન શખ, તેમાં આસક્તિ ન રાખતા. જે અનાસક્તિપૂર્ણાંક કર્મ આચરે છે તે ઈશ્વરસાક્ષાત્કાર કરે છે. વળી જો જનક જેવા નિઃસ્પૃહી રાજા પણ કર્મો કરતા કરતા સિદ્ધિ પામ્યા, કેમ કે તે લોકહિતને સારુ ક કરતા; તા તારાથી કમએથી ઊલટું વર્તન કરાય ? નિયમ જ એવા છે કે જેવું સારા તે મેટા, ગણાતા માણુસ આચરણ કરે તેની નકલ સામાન્ય લેકા કરે છે. મને જો. મારે કાય કરીને કયા સ્વાર્થ સાધવાના હતા? પણ હું ચાવીસે કલાક થાક ખાધા વિના ક્રમ માં જ પડેલા છું અને તેથી લોકો પણ તે પ્રમાણે