પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
અધ્યાય ૩ જો.

. અચાચજો ને વત્તાઓછા પ્રમાણમાં વર્તે છે. પણ જો હું આળસ કરી જાઉ તે જગતનું શું થાય? સૂર્ય ચંદ્ર તારા નૃત્યાદિ સ્થિર થઈ જાય તેા જગતને નાશ થાય એ તું સમજી શકે છે. અને એ બધાને ગતિ આપનાર, નિયમમાં રાખનાર તે જ રહ્યો ના ? પણ લેાકામાં ને મારામાં આટલો ફેર છે. ખરા આસક્તિ નથી; લેાકો આસક્ત છે, સ્વાને વશ રહી મજૂરી કર્યાં કરે છે. તારા જેવે ડાહ્યો જ્ઞાની જે કમ છેડે તા લોકેા પણ તેમ કરે ને બુદ્ધિભ્રષ્ટ થાય. તારે તા આક્તિ છેાડીને કન્ય કરવું જોઈ એ જેથી લોકે! કભ્રષ્ટ ન થાય ને ધીમે ધીમે અનાસક્ત થતાં શીખે. મનુષ્યના સ્વભાવમાં જે ગુણી રહ્યા છે તેમને વશ થઈને તે કાર્યો ા કર્યાં જ કરવાના. મૂરખ હોય તે જ માને કે ‘હું કરું છું’. શ્વાસ લેવા એ જીવમાત્રની પ્રકૃતિ છે, સ્વભાવ છે. આંખ ઉપર કઈ એસે કે તુરત માણસ સ્વભાવે જ પાંપણ હલાવે છે. ત્યારે નથી કહેતા, ‘હું શ્વાસ લઉં છું, હું પાંપણુ