પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
ગીતાબોધ.

મીતામધ હલાવું છું.' આમ જેટલાં કમ કરવાં તે બધાં સ્વભાવે જ ગુણપ્રભાણે કાં ન થાય ? તેને વિષે અહં કાર ! અને આમ મમત્વ વિના સહજ ક્રમ કરવાના સુવર્ણ માગ એ છે કે બધાં કર્યાં મને અણુ કરવાં ને મારે નિમિત્તે મમત્વ કાઢી નાખીને કરવાં. આમ કરતાં જ્યારે મનુષ્યમાંથી અહંવૃત્તિ, સ્વાથ નાશ પામે છે ત્યારે તેનાં માત્ર સ્વાભાવિક ને નિર્દોષ થઈ જાય છે, તે ઘણી જંજાળમાંથી છૂટી જાય છે. તેને સારુ પછી કોંધન જેવું કંઈ નથી. અને જ્યાં સ્વભાવ પ્રમાણે કર્યું થાય ત્યાં બળાત્કાર ન કરવાના દાવા કરવા તેમાં જ અહંતા રહેલી છે. એવા બળાત્કાર કરનાર અહારથી ભલે કમ ન કા લાગે, અંતરમાં ! એનું મન પ્રા રચ્યા જ કરે છે. ખાદ્ય ચેષ્ટા કરતાં એ ભૂંડુ છે ને વધારે ધનકારક છે. આ પાતપાતાના સાચુ` એ છે કે પ્રક્રિયાને વિષયામાં રાગદ્વેષ રહ્યા જ છે. કાનને કાનને અમુ