પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
ગીતાબોધ.

ગીતામા યમય કરી નાખવું ઘટે છે. આમ જાણ્યું એટલે તેમ થઈ નથી જતું, પણ એમ જાણીને આચરણ કરતાં આપણે ઉત્તરે!ત્તર શુદ્ધ થઈ એ છીએ. પણ ખરી સેવા કાને કહેવી ? એ જાવા સારુ ઇંદ્રિયદમનની આવશ્યકતા રહી છે, અને અને આમ કરતાં ઉત્તરશત્તર આપણે સત્યરૂપી પરમાત્માની નજીક આવતા જઈએ છીએ, યુગે યુગે આપણને સત્યની વધારે ઝાંખી થાય છે. સેવાકાર્ય પણ તે સ્વાદષ્ટિથી થાય તે। તે યજ્ઞ મટી જાય છે. તેથી અનાસક્તની પરમ આવશ્યકતા. આટલું જાણ્યા પછી આપણને બીજા ત્રીજા વાવિવાદમાં નથી ઊતરવું પડતું. અર્જુનને સાચે જ સ્વજન મારવાના એષ કર્યો? શું તેમાં ધમ હોય ? આવા પ્રશ્નો શમી જાય છે. અનાસક્તિ આવ્યે સહેજે આપણા હાથમાં કાઈને મારવાની છરી હાય તેાપણુ તે પડી જાય છે, પણ અનાસક્તિના ડાળ કયે તે આવતી નથી. આપણે પ્રયત્ન કરીએ ત્યારે આજ આવે અથવા હુજારા વર્ષના