પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
ગીતાબોધ.

ગીતામાત ખબર પડવા કરે છે. જેને વિષે કામના છે, જે કામના વિના થઈ જ ન શકે તે ખધાં ન કરવાનાં કમ કહેવાય જેવાં કે ચારી, વ્યભિચાર ૪. આવાં કર્યાં કાઈ અલિપ્ત રહીને કરી ન શકે. એટલે જે કામના અને સંકલ્પેા છેડીને ફવ્ય ક્રમ કર્યું જાય છે તેઓએ પેાતાના જ્ઞાનરૂપી અગ્નિ વડે પેાતાનાં કર્મો બાળી નાખ્યાં છે એમ કહેવાય. એમ જેણે કર્મફળને સુંગ છોડવો છે તે માણસ હમેશાં સંતુષ્ટ રહે છે, હમેશાં સ્વતંત્ર હોય છે. તેનું મન ઠેકાણે હાય છે, તે કશા સંગ્રહમાં પડતા નથી, અને જેમ આરાગ્યવાન પુરુષની શારીરિક ક્રિયા ચાલ્યા કરે છે તેમ આવાં મનુષ્યની પ્રવૃત્તિઓ સહેજે ચાલ્યા કરે છે. તે પેાતે તે ચલાવી રહ્યો છે એવું તેને અભિમાન નથી હેતું, એવું ભાનસરખુંયે નથી. પેાતે નિમિત્તમાત્ર રહે છે; - સફળતા મળી તાયે શું, ને નિષ્ફળતા મળી તેાયે શું? તે નથી ફૂલી જતે, નથી ગભરાતા. તેનાં માત્ર યજ્ઞરૂપે, સેવાä હાય છે. તે અધી સહેજે