પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
અધ્યાય ૪ થો.

અન્યાય થ સ ક્રિયામાં ઈશ્વરને જ જુએ છે ને છેવટે તે શ્વિરને જ પામે છે. યજ્ઞા તે ઘણા પ્રકારના વધુ વવામાં આવ્યા તે બધાના મૂળમાં શુદ્ધિ અને સેવા હાય ઇંદ્રિયદમન એ એક જાતને! યજ્ઞ છે. કાઈને દાન કરવું એ ખીજો છે. પ્રાણાયામાદિ પણ શુદ્ધિ સારુ આદરેલા યજ્ઞ છે. આનું જ્ઞાન કાઈ જાણનાર ગુરુ પાસેથી મેળવાય. તે મેળાપ વિનય, ધગશ અને સેવાથી જ થઈ શકે છે. અધા વગર સમજ્યે યજ્ઞને નામે અનેક પ્રવૃત્તિ કરવા મંડી જાય તો, અજ્ઞાનને લીધે ઢાવાથી, ભલાને અદલે ભૂંડુ' પણ કરે. તેથી પ્રત્યેક કા જ્ઞાનપૂર્વક હાવાની પૂરી આવશ્યકતા છે. આ જ્ઞાન તે અક્ષરજ્ઞાન હિ. આ જ્ઞાનમાં શંકાને સ્થાન જ નથી રહેતું. તેના શ્રદ્ધાથી આરંભ થાય છે ને છેવટે તે અનુભવાય છે. એવા નાન વડે મનુષ્ય બધા જીવાને પેાતાને વિષે જુએ છે તે પાતાને રિને વિષે જુએ છે, એટલે કે આ બધું પ્રત્યક્ષની જેમ છે. છે.